જામનગરના કુરિયરની આડમાં લાવવામાં આવેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો PI એચ.પી. ઝાલા અને તેઓની ટિમ દ્વારા વિદેશી દારૂ રાજ્યમાં ઘૂસાડવાના રેકેટનો કરવામાં આવ્યો પર્દાફાશ 139 વિદેશી દારૂની બોટલ સહીત અસરે 2.25 લાખનો મુદ્દામાલ જપ્ત કુરિયરની આડમાં મુંબઈથી ગુજરાતના જામનગરમાં આવતો હતો વિદેશી દારૂનો જથ્થો ત્રણ આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધી વધુ તપાસ શરુ કરી. જામનગર : ગુજરાતભરમાં […]