કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શિમલામાં જાખુ હનુમાન મંદિરમાં પ્રાર્થના કરી

News Inside/13 May 2023 ..   કર્ણાટક વિધાનસભા માટે મતોની ગણતરી ચાલી રહી છે. હાલમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. કોંગ્રેસ પાર્ટી હેડક્વાર્ટરમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ શિમલાના પ્રસિદ્ધ જાખુ હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરી. મંદિરની મુલાકાતનો વીડિયો શેર કરતા પાર્ટીએ કહ્યું કે, “કોંગ્રેસના મહાસચિવ […]

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!