News Inside: ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને ગઈકાલે બપોર બ્રેઈન સ્ટોક આવતા તાત્કાલિક સારવાર માટે અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસેની કેડી હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા.જ્યા તેમની સર્જરી કરાઈ હતી ત્યાર બાદ મોડી સાંજે કે ડી હોસ્પિટલે વિગતો આપી હતી કે, તેમની તબિયત સ્થિર છે. સુત્રો પાપ્ત વિગતો મુજબ આજે અનુજ પટેલને વધુ સારવાર […]