News Inside/ Bureau: 23 May 2023 દિલ્હીની લિકર પોલિસીમાં કૌભાંડના સંબંધમાં ધરપકડ કરાયેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને મંગળવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 1 જૂન સુધી લંબાવી છે. આ દરમિયાન દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીએ સિસોદિયાનો એક વીડિયો જાહેર કરીને દિલ્હી પોલીસ પર તેમની સાથે ગેરવર્તન […]