જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ.

ARMY Hellicopter Crash: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ભારતીય સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. મળતા અહેવાલ પ્રમાણે આ હેલિકોપ્ટરમાં ભારતીય સેનાના ત્રણ અધિકારીઓ સવાર હતા. બચાવ માટે ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. જ્યાં આ હેલિકોપ્ટર ક્રેશ થયું તે કિશ્તવાડનો ખૂબ જ દુર્ગમ વિસ્તાર છે. છેલ્લા બે-ત્રણ દિવસથી અહીં અવાર-નવાર વરસાદ પડી રહ્યો હતો. સેનાના ત્રણ […]

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!