News Inside/17 May 2023 Gujarat ઉનાળાની શરૂઆત થાય એટલે પશુઓ પાણી માટે ટળવળવા લાગે છે. તેમાં પણ કચ્છની ગાય ભેંસોને પીવાના પાણીની ખૂબ તંગી ઊભી થતી હોય છે. અનેક સેવાભાવી લોકો અને સંસ્થાઓ આ મૂંગા પશુઓની મદદ કરવા આગળ આવતા હોય છે. પરંતુ કચ્છના ખેડૂતે પોતાનું સમગ્ર ખેતર ગાયોને ચરવા માટે ખુલ્લું મૂક્યુ હતું. ઉનાળો […]