News Inside/ Bureau: 12 May 2023 મધ્યપ્રદેશમાં ગુરુવારે લોકાયુક્ત પોલીસના દરોડાથી બધા ચોંકી ગયા છે. આ કાર્યવાહીમાં, બિલખીરિયા સ્થિત મધ્ય પ્રદેશ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર ઈન્ચાર્જ (કોન્ટ્રાક્ટ) હેમા મીનાના ઘરેથી અસંખ્ય સંપત્તિ મળી આવી છે. 30 હજાર રૂપિયાનો પગાર મેળવનારી હેમાની સંપત્તિનો અંદાજ માત્ર એક વાત પરથી લગાવી શકાય છે કે તેમના ઘરમાં મળેલા […]