મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ, NCP અધ્યક્ષ પદ પરથી આપશે રાજીનામુ શરદ પવારે કરી જાહેરાત

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ, NCP અધ્યક્ષ પદ પરથી આપશે રાજીનામુ શરદ પવારે કરી જાહેરાત Sharad Pawar:દેશના સૌથી વરિષ્ઠ રાજકારણીઓમાંના એક અને NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારે નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમના જીવન સાથે સંબંધિત પુસ્તકના વિમોચન સમયે બોલતા તેમણે કહ્યું કે, આજે મેં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. […]

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!