IPL 2023 : 31 માર્ચથી આઈપીએલની 16મી સિઝન શરુ થવા જઈ રહી છે. આઈપીએલને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે કેટલાક દમદાર ખેલાડીઓની આ છેલ્લી સિઝન હોઈ શકે છે. એમ એસ ધોનીની આ છેલ્લી આઈપીએલ હશે. તેણે ચેન્નાઈમાં હોમ ગ્રાઉન્ડ પર ફેન્સ સામે છેલ્લી મેચ રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. […]