Mumbai, Maharastra 1 એપ્રિલ, 2011 થી 31 માર્ચ, 2019 સુધીની આવકના સ્ત્રોત કરતાં વધુ સંપત્તિ સીબીઆઈએ મંગળવારે બેહિસાબી સંપત્તિના મામલે મોટી કાર્યવાહી હાથધરી હતી. સીબીઆઈએ વીજ મંત્રાલય હેઠળના જાહેર ક્ષેત્રના ઉપક્રમ વોટર એન્ડ પાવર કન્સલ્ટન્સી (WAPCOS) ના ભૂતપૂર્વ સીએમડીના ઘરે દરોડા પાડ્યા હતા. સીબીઆઈએ દરોડામાં 20 કરોડ રૂપિયા જેટલી જંગી રોકડ જપ્ત કરી છે. CBIએ […]