વિવાદ એ ખવડ : ગુજરાતના લોકસાહિત્યકાર દેવાયત ખવડએ કેટલી રાત જેલમાં વિતાવી જાણો…

દેવાયત ખવડ જામીન માટે મારી રહ્યો છે હવાતિયા  અત્યાર સુધી 58 દિવસ જેલમા રાત વિતાવી, 5 વખત જામીન અરજી કરી ખવડનો જેલવાસ દિવસે દિવસે લાંબો થતો જાય છે. મયૂરસિંહ રાણા પર હુમલા કેસમાં સંડોવાયેલ લોકસાહિત્યકાર દેવાયત ખવડ જામીન માટેના હવાતિયા મારી રહ્યો છે. ખવડ સેશન્સ કોર્ટથી લઈ હાઈકોર્ટના દ્વાર સુધી પહોંચી જામીન માટે વલખા મારી […]

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!