G20 ની બેઠકમાં CM-ગૃહમંત્રી જ ન આવ્યા, MS યુનિવર્સીટીમાં બબાલ

વડોદરા : MS યુનિ.માં બબાલ, સેનેટના સભ્યે કહ્યું ‘સત્તાધીશોને મુજરા કરવાનો શોખ હોય તો પોતાના પર્સનલ ફંક્શનમાં બોલાવે ને..’ આમંત્રણ છત્તા મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ગેરહાજર CM અને ગૃહમંત્રી તો ઠીક પણ ધારાસભ્ય પણ ન આવ્યા  વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ના યજમાન પદે G-20 અંતર્ગત યોજાયેલી યૂથ-20ની શિખર બેઠકમાં મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી તેમજ મોટાભાગના ધારાસભ્યો […]

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!