માઇક્રોસોફ્ટ, ગૂગલ પછી હવે YouTubeમાં પણ ભારતીય મૂળના CEO છે. જેના લીધે દુનિયાભરમાં ભારતનો ડંગો વાગી રહ્યો છે. વિશ્વની ટોપ કંપની YouTubeના ટોપ પોસ્ટ ઉપર બેઠેલાં બોસ ઇન્ડિયન છે, પરંતુ આ બોસની કહાની અન્ય લોકો કરતાં થોડી અલગ છે. નીલને ગૂગલે કંપનીમાં રોકી રાખવા માટે 544 કરોડ રૂપિયા આપવા પડ્યા હતા. ભારતીય મૂળના અમેરિકી નીલ […]