માધુપુરા સટ્ટાકાંડ: SMCએ પકડેલા નિલેશ રામીના ઘરમાંથી 22.20 લાખ રોકડા મળ્યા: IT-EDને કરાઈ જાણ

News Inside/ Bansari Bhavsar : 15 May 2023 ગુજરાત રાજ્યના ઈતિહાસમાં ક્યારેય ન પકડાયું હોય તેવો 1800 કરોડનો ક્રિકેટ સટ્ટાકાંડ અમદાવાદ PCB દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.આ પછી ડીજીપી વિકાસ સહાયે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (SIT)ની રચના કરી હતી. પરંતુ તેના દ્વારા ‘વ્યવસ્થિત’ તપાસ કરવામાં આવી રહી હોય તેવું ન લાગતાં તાત્કાલિક SITનું વિસર્જન કરીને સમગ્ર […]

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!