News Inside નવી દિલ્હી, સ્પોર્ટ્સ ડેસ્ક. IND vs NZ 3જી T20 20231 ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચની T20 શ્રેણીની નિર્ણાયક મેચ (IND vs NZ 3rd T201) આજે એટલે કે 1 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. સીરિઝ હાલમાં 1-1 થી બરાબર છે, તેથી આ મેચ બંને ટીમો માટે ‘કરો યા મરો’ બની […]
News Inside અમદાવાદ, 31 જાન્યુઆરી. ગાંધીનગર સેશન્સ કોર્ટે મંગળવારે સુરતમાં બળાત્કારના કેસમાં દોષિત આસારામને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે સુરતની પીડિત યુવતીને 50,000 રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. વાસ્તવમાં સોમવારે ગાંધીનગર સેશન્સ કોર્ટમાં આસારામને સુરતની યુવતી પર બળાત્કારનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. આ કેસમાં આસારામની પુત્રી અને પત્ની સહિત છ આરોપીઓને […]
News Inside નવી દિલ્હી. બુધવારે સવારે જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ 2023 રજૂ કર્યું ત્યારે કરદાતાઓને સૌથી મોટી રાહત આપવામાં આવી હતી. લગભગ 8 વર્ષથી ટેક્સ છૂટ વધારવાની રાહ જોઈ રહેલા કરદાતાઓને મોટી રાહત આપવામાં આવી છે. નાણાપ્રધાને કહ્યું કે નવા ટેક્સ સિસ્ટમમાં 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે […]
અમદાવાદ : શહેરમાં ૫ પોલીસ ઇન્સ્પેકટર (PI) ની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. તાજેતરમાં ઉદ્ઘાટન થનાર બોડકદેવ પોલીસ સ્ટેશનનો ચાર્જ PI તરીકે એ. આર. ધવન સંભાળશે જેઓ અગાઉ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. કયા PI ની કયા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી ? એ. આર. ધવન, ખોખરા પોલીસ સ્ટેશનથી બોડકદેવ પોલિસ સ્ટેશન એ.વાય.પટેલ, સાઇબર […]
નવી પોલિસીના આધારે એકાઉન્ટ સસ્પેન્શનની તુલનામાં ઓછી ગંભીર કાર્યવાહી કરાશે યૂઝર્સને એકાઉન્ટના ઉપયોગ ચાલુ રાખવા માટે પહેલા ટ્વિટને હટાવવાનું કહેવાશે સીરિયસ પોલીસી વાયોલન્સના કેસમાં યૂઝર્સના એકાઉન્ટને સસ્પેન્ડ કરાશે દુનિયામાં Twitterના કરોડો યૂઝર્સને માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. હવે તે પોતાના એકાઉન્ટ સસ્પેન્શનની સામે અવાજ ઉઠાવી શકશે. કંપનીએ શુક્રવારે કહ્યું કે ટ્વિટર યૂઝર 1 […]
News Inside/ Bureau: 28 January 2023 ભારતીય વાયુસેનાના બે વિમાન ક્રેશ મધ્યપ્રદેશના મુરૈનમાં બની દુર્ઘટના સુખોઈ 30 અને મિરાજ 2000 ફાઈટર વિમાન ક્રેશ બંન્ને વિમાનોએ ગ્વાલિયર એરબેઝથી ભરી હતી ઉડાન ઘટના સ્થળે રાહત બચાવ કાર્ય શરુ વધુ વિગતોની હજુ રાહ જોવાઈ રહી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ સંરક્ષણ સૂત્રને ટાંકીને કહ્યું કે શોધ અને બચાવ કામગીરી […]
News Inside/ Bureau: 27 January 2023 અમદાવાદમાં ઠેર ઠેર નકલી ડોક્ટરનો જાણે રાફડો જ ફાટ્યો છે. ગુજરાતમાં કોરોનાના સમય બાદ ન્યુઝ ઈનશાઇડ ટીમ દ્વારા ઘણી જગ્યાઓએ જઈને આવા નકલી બોગસ ડોકટરને જનતા સામે લાવવાનો પ્રયાસ કરેલ છે,જેમાં ઘણા એવા નકલી ડોકટરો છે જે ક્લિનિક બંધ કરીને બેસી ગયા, ત્યારે ઘણા એવા પણ ડોકટરો હતા કે […]
News Inside/ Bureau : 27 January 2023 2022ના ચોથા ક્વાર્ટરમાં એપલ એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર પર એપ ડાઉનલોડ્સમાં વિશ્વવ્યાપી ઘટાડો નોંધવામાં આવ્યો છે. એક નવા અહેવાલ મુજબ, એપ ડાઉનલોડ્સ વાર્ષિક ધોરણે 0.1 ટકા ઘટીને 35.5 અબજ થઈ ગયા છે.સેન્સર ટાવરના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા એપ્સ સખત સ્પર્ધાત્મક રહે છે. ઇન્સ્ટાગ્રામ એ Q2 2021 […]
અન્નુ કપૂરને સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરાયા છાતીમાં દુઃખાવો અભિનેતાને હોસ્પિટલ ખસેડવામાં . આવ્યા અન્નુ કપૂરની સ્થિતિ સ્થિર હોવાનું ડૉક્ટરોનું નિવેદન પ્રખ્યાત અભિનેતા અને ટીવી હોસ્ટ અન્નૂ કપૂરને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છાતીમાં દુખાવો ઉપડતા પ્રખ્યાત અભિનેતા અન્નૂ કપૂરને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા છે. તમને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. […]
Nidhi Dave સુપ્રીમ કોર્ટના ચુકાદા હવે અંગ્રેજી સિવાય સ્થાનિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ D.Y. ચંદ્રચૂડે બુધવારે ઓપન કોર્ટમાં વિગત આપતા જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા સ્થાનિક ભાષાઓમાં અનુવાદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પ્રજાસત્તાક દિવસના પર્વ પર ૧ હજારથી વધુ ચુકાદા ગુજરાતી, હિન્દી, તમિળ અને ઓડિયમાં અનુવાદ […]