અમદાવાદ : શહેરમાં ૫ પોલીસ ઇન્સ્પેકટર (PI) ની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. તાજેતરમાં ઉદ્ઘાટન થનાર બોડકદેવ પોલીસ સ્ટેશનનો ચાર્જ PI તરીકે એ. આર. ધવન સંભાળશે જેઓ અગાઉ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. કયા PI ની કયા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી ? એ. આર. ધવન, ખોખરા પોલીસ સ્ટેશનથી બોડકદેવ પોલિસ સ્ટેશન એ.વાય.પટેલ, સાઇબર […]
News Inside/ Bureau: 28 January 2023 ભારતીય વાયુસેનાના બે વિમાન ક્રેશ મધ્યપ્રદેશના મુરૈનમાં બની દુર્ઘટના સુખોઈ 30 અને મિરાજ 2000 ફાઈટર વિમાન ક્રેશ બંન્ને વિમાનોએ ગ્વાલિયર એરબેઝથી ભરી હતી ઉડાન ઘટના સ્થળે રાહત બચાવ કાર્ય શરુ વધુ વિગતોની હજુ રાહ જોવાઈ રહી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ સંરક્ષણ સૂત્રને ટાંકીને કહ્યું કે શોધ અને બચાવ કામગીરી […]
News Inside/ Bureau: 12 January 2023 અમદાવાદના મકરબા અંડરપાસ પાસે આવેલા ઓર્ચિડ એક્ઝોટિકા એપાર્ટમેન્ટમાં રહેતાં વૃદ્ધ દંપતીએ પોતાના જ હાથ અને ગળાના ભાગે ચપ્પુ વડે ગંભીર ઇજા પહોંચાડી હતી, જેમાં 69 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે 73 વર્ષના દાદાને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર બનાવની જાણ થતાં સરખેજ પોલીસે હાલ […]
News Inside/ Bureau: 3 December 2022 ગુજરાતમાં આગામી તા. ૫મી ડીસેમ્બરે યોજાનારા બીજા તબક્કામાં પણ મતદાતાઓ ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટે ૧૦૦ ટકા મતદાન કરવા અપીલ કરી પહેલાં તબક્કાના મતદાનમાં કોઇપણ જાતનો અનિચ્છનીય બનાવ બન્યા વગર ગુજરાતની જનતાએ મતદાન કર્યું છે ત્યારે પહેલાં ચરણના મતદારોનો આભાર માન્યો – શ્રી સી. આર. પાટીલ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી […]
દિલ્હી, 22 સપ્ટેમ્બર: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે દેશના 10 રાજ્યોમાં પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા (PFI)ના નેતાઓના આવાસ પર આતંકવાદ વિરોધી સૌથી મોટા ઓપરેશનના ભાગરૂપે દરોડા પાડ્યા હતા.અત્યાર સુધીમાં PFI સાથે જોડાયેલા 100 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. NIA અને ED એ રાજ્ય પોલીસ સાથે મળીને 100 PFI […]
News Inside/ Bureau: 11 September 2022 EDએ કોલકાતામાં ગાર્ડનરિચ વિસ્તારમાં નાસિર અહમદ ખાન નામના એક વ્યસાયીના ઘરે પલંગ નીચેથી કરોડો રૂપિયા મળી આવ્યા છે. EDએ લગભગ 17 કરોડ 32 લાખ જપ્ત કર્યા છે. મુખ્ય આરોપ નાસિર ખાનનો નાનો દીકરા આમિર ખાન સામે છે. EDએ નાસિર અહમદના વચલા દીકરા આતિફ ખાનને કસ્ટડીમાં લીધો છે અને આમિર […]
News Inside/ Bureau: 9th September 2022 પ્રવાસન મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી અને પ્રવાસન રાજ્યમંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીની પ્રેરક ઉપસ્થિતિઃ અતિથિ વિશેષ તરીકે પ્રસિદ્ધ એક્ટર અજય દેવગણ ઉપસ્થિત રહેશે • રાજ્યમાં ફિલ્મ શૂટિંગ માટેની ઇકોસિસ્ટમને મજબૂત કરવા તેમજ ફિલ્મ અને ટેલિવિઝન પ્રોડક્શન સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે આ પોલિસી મહત્વની પુરવાર થશે • આ પાલિસીથી ફિલ્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર […]
News Inside/ Bureau: 6th September 2022 ભારતીય ઝડપી બોલર અવેશ ખાન બીમારીના કારણે એશિયા કપ 2022 ના બાકીના ભાગમાંથી બહાર થઈ ગયો હતો. દીપક ચહરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
News Inside/ Bureau: 6th September 2022 તાજેતરમાં ભારતીય ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે કોઈ ૫ણ મતદાર મત આ૫વાથી વંચિત ન રહી જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે. અબડાસા તાલુકાના દરિયાઈ વિસ્તારમાં આવેલા મતદાન મથક જખૌ સોલ્ટમાં સમાવિષ્ટ જખૌ બંદરના તમામ […]
News Inside/ Bureau: 31st August 2022 ગુજરાત: ગુજરાત રાજ્યના ભુજ ખાતેથી ટ્રક ડ્રગ લઈને છેક પંજાબ સુધી પહોંચી પણ કોઈની નજરે જ ચડી. પંજાબમાં નવા-શહેર સિટીમાં બે શંકાસ્પદ માણસો પર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. વધુ તપાસમાં બહાર આવ્યું કે આ ટ્રક ભુજ થી પંજાબ ગઈ હતી. કુલવિન્દર રામ ઉર્ફ કિન્ડા […]