અમદાવાદના માધુપુરામાં સ્ટેટ મોનીટરીંગ સેલના સતત બીજા દિવસે દરોડા, 12 જુગારીઓની ધરપકડ| News inside

અમદાવાદ: શહેરના માધુપુરામાં સ્ટેટ મોનીટરીંગ સેલએ રેડ કરી છે. ઇદગાહ સર્કલ સીટી સેન્ટર કોમ્પલેક્ષ પાસે જુગારધામ ઉપર રેડ કરતા ખળભળાટ મચી ગયો છે. સતત બીજા દીવસે રેડની કાર્યવાહી કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. 75 હજારના મુદ્દામાલ સાથે 12 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગઇકાલે SMC ની રેડમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો […]

ગાંધીનગર : જવેલર્સમાં ચોરીને અંજામ આપનાર આરોપીની ધરપકડ.|News Inside

સેક્ટર ૭ માં આવેલા ભવાની જવેલર્સની દુકાનમાં ચોરીને કરી હતી ચોરી કરનાર આરોપી રિક્ષા ચાલક નીકળ્યો સ્થાનિક પોલીસે સર્વેલન્સનની મદદથી આરોપીની ધરપકડ કરી સેક્ટર ૭ ગાંધીનગર પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી ગાંધીનગરના સેકટર – 7/એ શોપિંગમાં થોડા દિવસ અગાઉ જ્વેલર્સની દુકાનની દિવાલમાં બાકોરું પાડીને દાગીનાની ચોરીનાં ગુનાને અંજામ આપનાર અમદાવાદના રીક્ષા ચાલકની પોલીસે […]

કેન્દ્ર સરકારનો નિર્ણય : નકલી ઘી અને માખણ વેચનારા તેમજ બનાવનારા વિરુદ્ધમાં થશે કાર્યવાહી |News Inside

છોડવાઓમાંથી બનેલું ઘી અને માખણ વેચનાર લોકો સાવધાન હવે ગણાશે ગુનો, કાયદેસરની કાર્યવાહી પણ થશે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ લીધો નિર્ણય ડાડલા (વનસ્પતિ)માંથી બનેલા ઘી અને માખણ વેચનાર લોકોએ હવે સાવધાન થઈ જવાની જરુર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય હેઠળના ફૂડ રેગ્યુલેટર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ નકલી ઘી અને […]

Gujarat: CM ભુપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં સુરક્ષાની ચૂક થતાં પોલીસ દોડતી થઇ. જાણો વધુ વિગત |Newsinside

મંજૂરી વિના ડ્રોન ઉડતા પોલીસમાં દોડધામ એક શખ્સની અટકાયત કમાટીબાગ ખાતે આયોજિત બાળમેળાના કાર્યક્રમ સમયે જોવા મળ્યું ડ્રોન મુખ્યમંત્રીના સ્ટેજ પાસે જ પોલીસ મંજૂરી વિના ડ્રોન ઉડતું દેખાયું વડોદરામાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ચૂક થઈ હોવાનું સામે આવ્યું છે. કમાટીબાગમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના સ્ટેજ પાસે જ ડ્રોન ઉડતું જોવા […]

India Vs NZ 3rd T20 ક્રિકેટ મેચનું આજથી ઓફ્લાઇન બુકિંગ શરૂ.|Newsinside

1 ટિકિટનો ભાવ રૂ. 500થી લઇને 10 હજાર, આજથી ઓફલાઈન બુકિંગ શરૂ, સવારે ૧૧ થી સાંજના ૬ સુધી મળશે ટિકિટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે ત્રીજી T20 મેચ IND-NZ વચ્ચે રમાનારી T20ની ટિકિટ હવે ઓફલાઈન પણ મળશે આજથી ટિકિટનું ઓફલાઈન વેચાણ થશે શરૂ ઓનલાઈન 50,000થી વધુ ટિકિટોનું થઈ ચૂક્યું છે વેચાણ કેટલો છે ટિકિટનો ભાવ? […]

GTU ના ૪૨૩૬ વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડિયું: પરીક્ષા આપી શકશે નહિ.

Nidhi Dave  GTU માં વિદ્યાર્થીઓને મળી રજાની સજા જૂન મહિના નવા સત્રથી હાજરી હશે તો પરીક્ષા અપાશે વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડશે. જીટીયુએ એન્જિનિયરિંગ, બેચલર ઓફ હોટેલ મેનેજમેન્ટ, બેચલર ઓફ ફાર્મસી, ડિપ્લોમા ઇન આર્કિટેક્ચર, ડિપ્લોમા એન્જિનિયરિંગ, માસ્ટર ઓફ આર્કિટેક્ચર, માસ્ટર ઓફ એન્જિનિયરિંગ, માસ્ટર ઓફ ફાર્મસી, પોસ્ટ ડિપ્લોમા ટુ ડિગ્રી કોર્સ (પાર્ટટાઇમ ટુ એન્જિનિયરિંગ) સહિતના કોર્સની કોલેજોમાં […]

ગુજરાતના થીયેટરમાં હવે પઠાણ ઝુમશે

Nidhi Dave શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ પઠાણ ઈન્ટરનેટ પર ફિલ્મ ‘બેશરમ રંગ’નું પહેલું ગીત રિલીઝ થયા બાદથી વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. જ્યારે ઘણા રાજકીય લોકો અને અન્ય લોકોએ ‘ભગવા રંગની બિકીની’ પર તેમની ચિંતા વ્યક્ત કરી હતી, ત્યારે ફિલ્મનો બહિષ્કાર કરવાનો વિરોધ પણ સપાટી પર આવ્યો હતો. હવે, બજરંગ દળે પુણેના શિવાજીનગરમાં રાહુલ સિનેમા નામના […]

ઐતિહાસિક ચુકાદો: ફેમિલી કોર્ટના હુકમ કે ચુકાદા સામે અપીલ કરવાનો સમય 90 દિવસ

Nidhi Dave હિન્દુ મેરેજ એક્ટ હેઠળ લગ્નજીવનના તકરારના કેસોમાં ફેમિલી કોર્ટના હુકમ કે ચૂકાદાને પડકારતી અપીલ ફાઈલ કરવા માટેની સમય મર્યાદા એ માત્ર 90 દિવસની જ છે. હિન્દુ મેરેજ એક્ટ અને ફેમિલી કોર્ટની બે જોગવાઈઓને લઈને ઉભી થયેલી ગૂંચવણ અંતર્ગત જસ્ટિસ એ જે દેસાઈ અને જસ્ટિસ આર એમ સરીને ફેમિલી કોર્ટના હુકમ કે ચુકાદા મામલે […]

જમ્મુમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવા હજારો લોકો ઉમટી પડ્યા

Nidhi Dave કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા સોમવારે બપોરે નજીકના સાંબા જિલ્લામાંથી શિયાળુ રાજધાની જમ્મુમાં પ્રવેશી ત્યારે તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને સત્તાવાળાઓએ તેમની આસપાસ સુરક્ષાને વધુ મજબૂત બનાવી. આ યાત્રા સોમવારે સવારે લગભગ 7 વાગ્યે જમ્મુ-પઠાણકોટ હાઈવે પર સાંબાના વિજયપુરથી શરૂ થઈ હતી અને જમ્મુજના પરમંડલમાં બારી બ્રાહ્મણાને ઓળંગતાં જ […]

જખૌ બંદર ખાતે માછીમારોના ચૂંટણીકાર્ડ બનાવવા વહીવટી તંત્ર દ્વારા સર્વેની કામગીરી યોજાઈ

News Inside/ Bureau: 6th September 2022 તાજેતરમાં ભારતીય ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે કોઈ ૫ણ મતદાર મત આ૫વાથી વંચિત ન રહી જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે. અબડાસા તાલુકાના દરિયાઈ વિસ્તારમાં આવેલા મતદાન મથક જખૌ સોલ્ટમાં સમાવિષ્ટ જખૌ બંદરના તમામ […]

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!