News Inside: ગુજરાત વિદ્યાપીઠમાં 50 કર્મચારીઓને મકાન ખાલી કરવા કાર્યકારી કુલસચિવે નોટિસ ફટકારી છે. કાર્યકારી નોટિસમાં કર્મચારીઓને જણાવ્યું છે કે, એક મહિનામાં મકાન ખાલી નહીં કરે તો મકાનનું બજાર ભાડું લેવામાં આવશે. જો કે, આ નોટિસ પાઠવતા કર્મચારીઓમાં દોડધામ મચી છે. અત્રે તમને જણાવી દઈએ કે, આ કર્મચારીઓ વર્ષોથી વિદ્યાપીઠમાં કામ કરતા હતાં. ગુજરાત વિદ્યાપીઠના […]