સરકાર દ્વારા લેવાયો મોટો નિર્ણય, દવાઓની કિંમતમાં થશે 50%નો ઘટાડો

News Inside/18 May 2023 .. રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી(NPPA) દ્વારા પેટન્ટ વિનાની દવાઓની કિંમત સીધી 50% કરી દીધી છે. નિયમનકારી સંસ્થાના જણાવ્યા પ્રમાણે ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા થતી નફાખોરીને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. NPPA દ્વારા જારી કરવામાં આવેલા સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, એક વર્ષ પછી બજારની માહિતીને ધ્યાનમાં રાખીને નવી કિંમત નક્કી […]

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!