News Inside વિદેશ પ્રવાસથી ફરીને પરત આવેલા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી દ્વારા લેવાયેલા તમામ બદલીના ઓર્ડર રદ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ મંગળવારે શહેરમાં 15 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરવામાં આવી છે, બહારથી બદલી સાથે અમદાવાદ આવેલા 15 પોલીસ ઇન્સ્પેક્ટરોને લીવ રિઝર્વમાં રાખવામાં આવ્યા હતા. જે તમામને પોસ્ટિંગ આપવામાં આવ્યા […]