આજનો દિવસ મહારાષ્ટ્રમાં તહેવારની જેમ ઉજવાશે: PM મોદી

News Inside/ 2 June 2023 .. શિવાજી પ્રથમ, જેને છત્રપતિ શિવાજી મહારાજ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતીય શાસક હતા અને ભોંસલે મરાઠા કુળના સભ્ય હતા. શિવાજીએ બીજાપુરની ક્ષીણ થતી આદિલશાહી સલ્તનતમાંથી પોતાનું સ્વતંત્ર સામ્રાજ્ય બનાવ્યું હતું. શિવાજી મહારાજ કે જેણે મરાઠા સામ્રાજ્યની ઉત્પત્તિની રચના કરી હતી. મહારાષ્ટ્ર સરકાર મરાઠી મતદારોને રીઝવવાના પ્રયાસના ભાગરૂપે […]

પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે

News Inside/ 1 June 2023 .. પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ગત મે મહિનામાં જ પ્રધાનમંત્રીએ ગુજરાતની મુલાકાત લીધી હતી. તેવામાં જૂન મહિનાની શુરુઆતમાં જ ફરીથી પ્રધાનમંત્રી મોદી ગુજરાતની મુલાકાત લેશે. પ્રાપ્ત માહિતી મુજબ પીએમ મોદી આગામી 5 જૂને ગુજરાતની મુલાકાતે આવે તેવી સંભાવના છે. જો કે તેમની આ મુલાકાત માટે […]

ગુલામીના કારણે દેશનો લિખિત અને અલિખિત વરસો નાશ પામ્યો હતો: PM મોદી

News Inside/18 May 2023 ..   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 18 મેના રોજ સવારે પ્રગતિ મેદાન ખાતે ઈન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પો 2023ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન મોદીએ આ એક્સ્પોમાં લાકડામાંથી બનેલી ડાન્સિંગ ગર્લનું ઉદ્ઘાટન કર્યું. આ ઉપરાંત ગ્રાફિક નવલકથા – ‘અ ડે એટ ધ મ્યુઝિયમ’, ભારતીય સંગ્રહાલયોની ડિરેક્ટરી, ડ્યુટી પાથનો પોકેટ મેપ તથા મ્યુઝિયમ […]

લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન સેક્ટરમાં નવી તકો ઉભી થશે: PM મોદી

News Inside/16 May 2023 ..   PM નરેન્દ્ર મોદીએ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવી ભરતી કરાયેલા લગભગ 71,000 લોકોને વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી એપોઇન્ટમેન્ટ લેટરનું વિતરણ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, અગાઉ સરકારી નોકરી માટે અરજી કરવી ઘણી મુશ્કેલ હતી, ફોર્મ મેળવવા માટે ઉમેદવારોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડતું હતું. […]

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!