રાજકોટમાં પોલીસ પુત્રએ યુવતી સાથે આચર્યું દુષ્કર્મ દુષ્કર્મ આચરનાર ભાવનગરના ASIના પુત્રની કરાઈ ધરપકડ ફેસબુકના માધ્યમથી થયો હતો પોલીસ પુત્ર રાજદીપ પ્રવીણસિંહ ગોહિલ અને યુવતીનો પરિચય બાદ કાફેમાં યુવતી પર ગુજાર્યું દુષ્કર્મ રાજદીપને પાણી પુરવઠા બોર્ડમાં નોકરી મળતા યુવતીને તરછોડી ગુજરાત : રાજકોટમાં એક યુવતીએ થોડા સમય પહેલા દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. રાજકોટ પોલીસે તપાસ […]