News inside/ 12 May 2023 Gujarat અમદાવાદ એરપોર્ટ પર મોદીનું આગમન થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓલ ઈન્ડિયા પ્રાઇમેરી ટીચર્સ ફેડરેશનના કાર્યક્રમમાં હાજરી આપવા તથા અમૃત આવાસોત્સવ ની ઉજવણીનો ભાગ બનવાના હેતુથી પ્રધાનમંત્રીનું ગુજરાત આગમન થયું હોવાની માહિતી મળી હતી. આજે 12 મે ના રોજ મહાત્મા મંદિર ખાતે બપોરના 12 વાગ્યે […]