સિંગતેલના ભાવમાં ફરી એકવાર ભડકો થયો છે. મોંઘવારી વચ્ચે સિંગતેલના ડબ્બામાં રૂપિયા 50નો વધારો ઝીંકાયો છે. સિંગતેલના ભાવમાં સતત વધારો સતત ત્રીજા દિવસે સિંગતેલના ભાવ વધ્યા ત્રીજા દિવસે રૂ.50નો વધારો કરાયો સિંગતેલના ભાવમાં ફરી એકવખત ભડકો થયો છે. આજે સતત ત્રીજા દિવસે સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ.50નો વધારો થયો છે. ત્રણ દિવસમા સિંગતેલના ભાવમાં રૂ. 150નો […]