News Inside/13 may 2023 .. ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા જોનાસ તેની બહેન પરિણીતીની સગાઈ માટે દિલ્હી પહોંચી ગઈ છે. પરિણીતી આજના રોજ 13 મેએ AAP સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરશે. બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસ તેની સાથે ફોટો પડાવવાના પ્રયાસમાં બે શખ્સોએ સુરક્ષા તોડ્યા બાદ દેખીતી રીતે ચિડાઈ ગઈ હતી. આ ઘટના આજે સવારે […]