News Inside/15 May 2023 Gujarat પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 198 ગુજરાતી માછીમારોને પોતાના વતનમાં પરત લાવવામાં આવ્યા. આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી રાઘવજી પટેલએ માછીમારોને મોઢું મીઠું કરાવીને આવકાર્યા. આ તમામ માછીમારોને વાઘા બોર્ડરથી બસ મારફતે વડોદરા સુધી લાવવામાં આવ્યા. કોરોનાકાળનો મહત્વનો તબક્કો પાકિસ્તાનની જેલમાં પસાર કરીને આવનારા આ માછીમારોને આખરે પોતાના મૂળ વતન ગુજરાતમાં પરત […]