Nidhi Dave કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા સોમવારે બપોરે નજીકના સાંબા જિલ્લામાંથી શિયાળુ રાજધાની જમ્મુમાં પ્રવેશી ત્યારે તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને સત્તાવાળાઓએ તેમની આસપાસ સુરક્ષાને વધુ મજબૂત બનાવી. આ યાત્રા સોમવારે સવારે લગભગ 7 વાગ્યે જમ્મુ-પઠાણકોટ હાઈવે પર સાંબાના વિજયપુરથી શરૂ થઈ હતી અને જમ્મુજના પરમંડલમાં બારી બ્રાહ્મણાને ઓળંગતાં જ […]