News Inside/27 May 2023 .. રાજકોટ। તબીબી વ્યવસાય એ દરેક જાતિ,ધર્મ, પક્ષ, કે રાજકારણથી પરે છે. તેને કોઈપણ પક્ષ સાથે જોડવુ યોગ્ય નથી. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ભગવાકરણ કરવામાં આવ્યું. સામાન્ય રીતે હોસ્પિટલના સ્ટ્રેચર સફેદ રંગના હોય છે. તમે ક્યારેય કોઈ અન્ય કલરના સ્ટ્રેચર જોયા નહિ હોય. પરંતું સિવિલ હોસ્પિટલના સ્ટ્રેચરને એકાએક સફેદને બદલે ભગવા […]