સાઉદી અરેબિયાએ 22 માર્ચથી શરૂ થઈ રહેલા રમઝાનને લઈને અનેક માર્ગદર્શિકા જારી કરી છે. નવી માર્ગદર્શિકા અનુસાર, હવે સાઉદીમાં મસ્જિદોમાં લાઉડસ્પીકર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે અને નમાઝનું જીવંત પ્રસારણ થશે નહીં. સાઉદી સરકારના આ નિર્ણય પર દુનિયાભરના મુસ્લિમ ધર્મગુરુઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. સાઉદીએ મસ્જિદોમાં ઇફ્તાર પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ઈફ્તાર માટે દાન […]