News Inside/ Bureau: 13 May 2023 કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023ની મત ગણતરી ચાલી રહી છે. આ ચૂંટણીમાં લિંગાયત અને વોક્કાલિગા સમુદાયને કિંગમેકર માનવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે પાર્ટીને આ બંને સમુદાયના મતદારોનો આશીર્વાદ મળશે, તે પોતાની સરકાર બનાવી શકે છે. વર્ષ 1956માં ભાષાના આધારે રાજ્યોનું પુનર્ગઠન કરવામાં આવ્યું. આ […]