પોલીસે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગની ‘Z+ સિક્યોરિટી’ તોડી ઝડપી લીધા, રાજસ્થાનમાં ગેંગવોરના કારણે ભાગીને સુરતમાં છુપાયેલા સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ સલમાન ખાનને ધમકી આપનાર કુખ્યાત ગેંગેસ્ટર લોરેન્સ બિશ્નોઈના સાત ખૂનખાર સાગરીત સુરતમાંથી ઝડપાયા છે. આરોપીઓ સુરતના પીપલોદ વિસ્તારમાં શાશ્વતનગરમાં રસોઈયા-ડ્રાઇવર સાથે ઓળખ છુપાવીને રહેતા હતા. રાજસ્થાનમાં ગેંગવોરને કારણે હત્યાથી બચવા માટે તમામ આરોપીઓ […]