દેશભરના દરેક શિવાલયો મહાશિવરાત્રીએ બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠશે. આગામી શનિવારે 18 ફેબ્રુઆરીએ રાત્રે આઠ વાગ્યાથી શરૂ થઈ સમાપન બીજે દિવસે સવારે 4.23 મિનિટ પર થશે. મહાશિવરાત્રીની પૂજા નિશિતા કાળમાં ક૨વાની હોય છે એટલે 18 ફેબ્રુઆરીએ મનાવવી યોગ્ય છે. આ વખતે ત્રિગ્રહી યોગ હોવાથી 18 ફેબ્રુઆરી શનિ અને સૂર્ય ઉપરાંત ચંદ્રમાં પણ કુંભ રાશિમાં […]