News Inside/24 May 2023 Gujarat ગાંધીનગર। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ફરી એક મોટી આગાહી કરવામાં આવી છે. તેમના દ્વારા ચાલુ મહિનાના અંતમાં રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે રાજ્યના ઘણાં ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગોનો […]