News Inside/ Bureau: 9th May 2023 મલેશિયામાંથી એક શરમજનક ઘટના સામે આવી છે જ્યાં દરિયામાં સ્કુબા ડાઈવિંગ કરવા ગયેલી 24 વર્ષની યુવતી છેડતીનો શિકાર બની હતી. ટ્રેનરે પાણીની અંદર તેની છેડતી કરી.યુવતીનો આરોપ છે કે ટ્રેનરે તેને બળજબરીથી કિસ કરી હતી. યુવતીની ફરિયાદના આધારે ક્રિમિનલ ટ્રેનરની ધરપકડ કરવામાં આવી છે. ઘટના મલેશિયાના સબાહ રાજ્યની છે. […]