News Inside/ Bureau: 11 May 2023 અસિત કુમાર મોદી જેનિફર મિસ્ત્રી પર: જેનિફર મિસ્ત્રીએ સોની એસએબી ટીવીની પ્રખ્યાત સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને અલવિદા કહી દીધું છે. જોકે, શોમાંથી બહાર નીકળતી વખતે અભિનેત્રીએ શોના નિર્માતા અસિત મોદી અને તેમની ટીમ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જો કે, હવે અસિત મોદી અને તેની ટીમે આરોપો […]