અમદાવાદ શહેરના અતિપોસ ગણાતા વિસ્તારમાં આજે સવારે બે પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા હતા. તે સમયે એક કારને રોકાવતા કારમાં બેઠેલા નબીરાઓ ત્યાંથી ભાગી ગયા હતા. જેથી તેમનો પીછો કરી કારને થોડી દૂર ઝડપી પાડી હતી. ઉશ્કેરાયેલા કાર સવાર નબીરાઓએ કાર રોકીને પોલીસ કર્મચારીઓને માર માર્યો હતો. જે બાદ પોલીસે એક આરોપીને દબોસી લીધો […]