News Inside/19 May 2023 .. સિદ્ધપુર। પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં થોડા દિવસોથી પાણીની પાઈપલાઈનમાંથી માનવ અવશેષ મળવાની ઘટના ખુબ ચર્ચામાં છે. આ ઘટનાએ સમગ્ર સિદ્ધપુર તેમજ ગુજરાતને ઝનઝોળી નાખ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત થોડા દિવસોથી સિદ્ધપુરના લાલડોશી વિસ્તારમાં અપૂરતા પ્રેશરથી પાણી આવતા પાઇપલાઇનમાં ખોદકામ કરતા માનવ અવશેષ મળ્યાની માહિતી પ્રાપ્ત થઇ હતી. સતત બીજા દિવસે […]