અમદાવાદ: શહેરના માધુપુરામાં સ્ટેટ મોનીટરીંગ સેલએ રેડ કરી છે. ઇદગાહ સર્કલ સીટી સેન્ટર કોમ્પલેક્ષ પાસે જુગારધામ ઉપર રેડ કરતા ખળભળાટ મચી ગયો છે. સતત બીજા દીવસે રેડની કાર્યવાહી કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. 75 હજારના મુદ્દામાલ સાથે 12 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગઇકાલે SMC ની રેડમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો […]
News Inside/ Bureau: 25 January 2023 અમદાવાદમાં ખૂણે ખૂણે વિજિલન્સની લાલ આંખ થતી જોવા મળે છે. ત્યારે ગઈ કાલે ઇંગલિશ દારૂ પકડી પાડવામાં આવ્યો હતો.ત્યારે ગઈ કાલે રાત્રે દાણીલીમડા વિસ્તારમાં ધમધમતું જુગારધામ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગળપી પાડવામાં આવ્યું છે. દાણીલીમડા વિસ્તારમાં SMC એ જુગારી અમરતભાઈ રબારીના જુગારી અડ્ડા પર દરોડા પાડીને રોકડ રકમ રૂપિયા […]
News Inside/ Bureau: 24 January 2023 દાહોદના દેવગઢ બારિયા ખાતે ૧૦ જાન્યુઆરીના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલ અને બૂટલેગરો સમ સામે આવી ગયાની ઘટના બની હતી.જેમાં ૧૨ રાઉન્ડ ફાયરિંગ પણ થયું હતું. પોલીસ અને બૂટલેગરો વચ્ચે ઘમાસાણ યુદ્ધ જેવી હાલત સર્જાઈ હતી. વધુ માં વિગત પ્રમાણે જાણવું તો દાહોદમાં મધરાતે ધડાધડી ગોળીઓનો જાણે વરસાદ જ થઈ […]
News Inside/ Bureau: 11 January 2023 પોલીસ અને બુટલેગર વચ્ચે ઘમાસાણ યુદ્ધ જેવી હાલત દારૂના અડ્ડા પર SMC રેડ કરવા ગઈ તો બુટલેગર દ્વારા ફાયરિંગ દાહોદમાં મધરાતે ધડાધડી ગોળીઓનો વરસાદ SMCના PSI આર એસ પટેલની ટીમ પર જાનલેવા હુમલા હુમલો કરીને બૂટલેગર ફરાર થઈ જવામાં સફળ રહ્યો જપ્ત કરેલી ગાડીમાંથી ભાજપના ખેસ મળ્યા દાહોદ જિલ્લાના […]