ઘરફોડ ચોરી, ઢોર ચોરી વગેરે ચોરીના ૪૧ ગુન્હા કરનાર રીઢાચોરની ધરપકડ કરી SOG ની ટીમ દ્વારા છેલ્લા ૧ મહિનાથી જુદા જુદા વેશ ધારણ કરી આરોપીની વોચ ગોઠવી હતી નંદાસણ – કૈયલ વચ્ચેથી આરોપીની ઝડપી પાડયો મહેસાણા : રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં અનેક પ્રકારની ચોરીના ગુન્હાને અંજામ આપતા જુદી જુદી MO ધરાવતા આરોપીઓ સામે પોલીસ ધ્યાન […]