સેક્સટોર્શનનો ભોગ બનેલા ચાંદલોડિયાના યુવકે ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો ચાંદલોડિયા,અમદાવાદ. સેક્સટોર્શનનો ભોગ બનેલા ચાંદલોડિયાના યુવકે ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. તેનો મૃતદેહ ઘરમાં હતો, પરિવાર કલ્પાંત કરતો હતો ત્યારે પણ પૈસા માટે મેવ ગેંગના સતત ફોન આવી રહ્યા હતા. પરિવારને આપઘાતનું કારણ મળતું નહોતું ત્યારે તેનો ફોન પોલીસના હાથમાં આવ્યો અને સોલા પોલીસ […]