News Inside/13 May 2023 .. હાલમાં બહુચર્ચિત ફિલ્મ The Kerala Storyની અભિનેત્રી અદા શર્માએ તેની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત વર્ષ 2008માં આવેલી હૉરર ફિલ્મ 1920થી કરી હતી. અદા શર્મા પલક્કડ ઐયર છે. તે સમયે મુંબઈના બૉલીવુડ લોકોને પણ તે વાત રમૂજી લાગતી હતી કે તે પલક્કડ અય્યર છે. તે તમિલ બ્રાહ્મણ છે. પરંતુ તેનો જન્મ અને […]