મફત ભોજનની સેવા દર્દીઓ માટે કે રખડતા શ્વાન માટે?

News Inside/15 May 2023 .. સર સયાજીરાવ જનરલ હોસ્પિટલમાં તંત્રની વધુ એક બેદરકારી આવી સામે..!! મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ‘સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલ’ દ્વારા દર્દી અને તેમના પરિવારને નિઃશુલ્ક ભોજનની સેવા આપવામાં આવે છે. આ દરમિયાન હોસ્પિટલમાં દર્દીઓના વોર્ડની બહાર રખડતા શ્વાન ફરી રહ્યા હતા, અને દર્દીઓ માટે આવેલા ભોજનમાંથી રખડતા શ્વાન આનંદ […]

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!