મહેસાણામાં એક જ અઠવાડિયામાં થઈ હત્યાની બે ઘટનાઓ.. ઘટના 1 મહેસાણામાં છેલ્લા એક જ અઠવાડિયામાં બે યુવતીઓની હત્યાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. આ પહેલા 25 એપ્રિલે મોલમાં નોકરી કરતી યુવતી સાથે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી દેવાઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે રિક્ષાચાલકે યુવતીને મહેસાણા સિવિલથી બેસાડી હતી. બાદમાં અવાવરૂં જગ્યાએ ઉતારી […]