Nidhi Dave GTU માં વિદ્યાર્થીઓને મળી રજાની સજા જૂન મહિના નવા સત્રથી હાજરી હશે તો પરીક્ષા અપાશે વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડશે. જીટીયુએ એન્જિનિયરિંગ, બેચલર ઓફ હોટેલ મેનેજમેન્ટ, બેચલર ઓફ ફાર્મસી, ડિપ્લોમા ઇન આર્કિટેક્ચર, ડિપ્લોમા એન્જિનિયરિંગ, માસ્ટર ઓફ આર્કિટેક્ચર, માસ્ટર ઓફ એન્જિનિયરિંગ, માસ્ટર ઓફ ફાર્મસી, પોસ્ટ ડિપ્લોમા ટુ ડિગ્રી કોર્સ (પાર્ટટાઇમ ટુ એન્જિનિયરિંગ) સહિતના કોર્સની કોલેજોમાં […]