Nidhi Dave સુપ્રીમ કોર્ટના ચુકાદા હવે અંગ્રેજી સિવાય સ્થાનિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ D.Y. ચંદ્રચૂડે બુધવારે ઓપન કોર્ટમાં વિગત આપતા જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા સ્થાનિક ભાષાઓમાં અનુવાદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પ્રજાસત્તાક દિવસના પર્વ પર ૧ હજારથી વધુ ચુકાદા ગુજરાતી, હિન્દી, તમિળ અને ઓડિયમાં અનુવાદ […]