પિતરાઈ ભાઇ-બહેનના અનૈતિક સંબંધનો ભોગ બની નવજાત બાળકી

News Inside/ 30 May 2023 .. સુરત। સુરત જિલ્લામાં વધુ એક કમકમાટી ભરી ઘટના સામે આવી છે. અનૈતિક સંબંધનું પાપ છુપાવવા નવજાત બાળકીની હત્યા કરી દફનાવી દેવામાં આવી. બે સંતાનના પિતાએ પિતરાઈ બહેનને ગર્ભવતી બનાવી હતી. સુરતના કડોદરા વિસ્તારમાં હેવાન પિતા દ્વારા પોતાની એકની એક દીકરીને છરી વડે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાની હૃદય […]

ખોટા સ્ક્રીનશોટ મોકલી લોકો સાથે છેતરપિંડી કરતી ZIGOPAY INDIA PVT LTD

દિવસે ને દિવસે વધતા જતા સાયબર ગુનાહોમાં સુરત શહેર પોલીસને મળી મોટી સફળતા, લોકોને વિશ્વાસમા લઈને ખોટા સ્ક્રીનશોટ મોકલી લોકો સાથે છેતરપિંડી કરતી ZIGOPAY INDIA PVT LTDના આરોપી સુબ્રતા દેય સરકારની સુરત પોલીસે ધરપકડ કરી છે. સુરત પોલીસને ફરિયાદ મળી હતી ફરિયાદીને વિશ્વાસમાં લઇ રૂપિયા 1,96,98,204/-ટ્રાન્સફર કરાવી ખોટા સ્ક્રીનશોટ મોકલી રૂપિયા પરત ન આપતા આ […]

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!