‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મ વિવાદોમાં સપડાઈ

News Inside/ 2 June 2023 .. ‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મ રિલીઝ થઈ તે પહેલા જ વિવાદોની જાળમાં ફસાઈ ગઈ હતી. આ ફિલ્મ રિલીઝ થઈ તેના થોડા સમય પછી પણ વિવાદ બંધ નથી થઈ રહ્યો. આ ફિલ્મ બાબતે નસરુદ્દીન શાહે પોતાના વિચાર રજૂ કર્યા હતા. ફિલ્મની સફળતા બાબતે સવાલો ઊભા કર્યા હતા, તથા ‘નાજી જર્મની’ સાથે […]

‘ધ કેરળ સ્ટોરી’: સુપ્રીમ કોર્ટ મંગળવારે ફિલ્મની રિલીઝ સામેની અરજી પર સુનાવણી કરશે

News Inside/ Bureau: 15 May 2023 સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે 5 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ની રિલીઝ પર રોક લગાવવાનો ઇનકાર કરતા કેરળ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પર મંગળવારે સુનાવણી કરશે. પત્રકાર કુરબાન અલી દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલનો ઉલ્લેખ સોમવારે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કર્યો હતો જેમાં ચીફ જસ્ટિસ […]

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!