ભાવનગર: વાલીઓ માટે બાળકોને લઈને એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સ્કૂલેથી ઘરે જતા સમયે ત્રણ બાળકો સાથે મોટી દુર્ઘટના બની છે. ત્રણ બાળકો ખુલ્લા પડી રહેલા વીજ વાયરને અડકતાં ત્રણેયને કરંટ લાગ્યો હતો. જેના કારણે ત્રણેયના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં. આ ઘટનાને પગલે પરિવારજનોમાં આઘાતનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, […]