News Inside Gujarat અમદાવાદ। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બ્લેકફિલ્મ લગાડેલી કાર પર પોલીસની બાજ નજર છે. જો શહેરમાં બ્લેકફિલ્મ વાળી ગાડી લઈને નીકળ્યા તો પોલીસ દ્વારા ગુનોનોંધી દંડ થઇ શકે છે. કાચ પર અનઅધિકૃત રીતે બ્લેક ફિલ્મ લગાવી ફોરવ્હિલ ચલાવતા હોય તેવા ફોરવ્હિલ ચાલકો વિરુધ્ધ કાર્યવાહી થશે. ઉલ્લેખનીય છે કે હાલમાં અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો […]