News Inside/ Bureau: 11 May 2023 મહારાષ્ટ્રમાં શિંદે સરકાર પર હાલ કોઈ ખતરો નથી. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે શિવસેના વિવાદનો મુદ્દો મોટી બેંચને મોકલી આપ્યો છે. ગુરુવારે ચુકાદો આપતાં બેન્ચે કહ્યું કે અમે મહારાષ્ટ્રમાં જૂની સ્થિતિને પુનઃસ્થાપિત કરી શકતા નથી. અમે ઉદ્દ ઠાકરેનું રાજીનામું રદ કરી શકીએ નહીં કારણ કે તે સ્વેચ્છાએ આપવામાં આવ્યું હતું.ચીફ […]